Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» news in gujarati

News in gujarati

news related with dwarkadhish temple

દ્વારિકાધીશની ચાંદી ધ્વજાનું પ્રકરણ ગાંધીનગર પહોંચ્યું

ખોટી ફરિયાદ થયાની ભૂદેવોની ગાંધીનગર રજૂઆત

diving into the sea with a life jacket 34 men

૩૪ જવાનોએ દરિયામાં લાઈફ જેકેટ સાથે લગાવી છલાંગ !

યુદ્ધ જહાજ વિપુલ પર એર બલૂન બોટનું જીવંત નિર્દર્શન

news related with ssc board exam

જામનગરમાં ગણિતના પેપર વિજ્ઞાન શિક્ષકોએ ચેક કર્યા

બોર્ડેના નિયમ નેવે મૂકીને પેપર ચેક થયા હોવાથી અનેક સવાલો ઉઠ્યાં

narendra modis urdu website launched

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

વેબસાઈટ થકી મુસ્લિમ સમુદાય અને મોદી વચ્ચે નીક્ટતા દર્શાવાનો પ્રયાસ

narendra modi says if met muslims will love me

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

નરેન્દ્ર મોદીએ એએનઆઈને આપેલો ઈન્ટરવ્યૂ

decide to boycott from voting

પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી

ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેતાં તંત્ર દોડતું થયું

uttar pradesh priyanka gandhi is campaigning in raibariley for her mother sonia

રાહુલ અને પ્રિયંકા અલગ ઠેકાણે પણ નિશાને મોદી

રાયબરેલી ખાતે પ્રિયંકા વાડ્રા અને કિશનગંજ ખાતે રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

election commission watch on bank

સુરત : ચૂંટણી પંચની બેન્કો પર બાજ નજર

બેન્કમાંથી એક લાખથી વધારે રકમનો ઉપાડ કરનાર શંકાસ્પદ વ્યક્તિ સાથે પૂછપરછની કામગીરી તેજ

bjp chief rajnath singh wears traditional topi at lucknow shrine

પરંપરાગત મુસિલ્મ ટોપીમાં દેખાયા ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ

સોશ્યલ મીડીયામાં રાજનાથ સિંહે મુસ્લિમ ટોપી પહેરેલો ફોટો બન્યો ચર્ચાનો વિષય

rahul gandhi continues attack on bjp

વિચારધારાને હરાવી ન શકાય, એટલે ગોડસેએ ગાંધીજીને માર્યા : રાહુલ ગાંધી

પુણાની એક જનસભામાં ભાજપને નિશાને લેતાં ગોડસે વિચારધારાનો ઉલ્લેખ કર્યો

train derails in assam 50 passengers injured

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 50થી વધુ ઘાયલ

આજે સવારે બે વાગ્યાની આસપાસ મોરીગાંવ નજીક સર્જાઈ દૂર્ઘટના

jmc expenditure increased but no facility for people

જામ્યુકોએ ૪ વર્ષમાં ૧૧૧૪ કરોડનો ખર્ચ કર્યો

જંગી ખર્ચો કર્યો હોવા છતાં લોકોની સમસ્યા અકબંધ

congress protest against subramaniyam swami

સુબ્રમણ્યમ સ્વામીના ઘરે કોંગ્રેસનો વિરોધ

સુબ્રમણ્યમ સ્વામીએ પ્રિયંકા ગાંધી પર અંગત હુમલો કરતાં મામલો વણસ્યો

manmohan singh only super pm in upa government

મનમોહન છે સુપર પીએમ : પ્રિયંકા

અમેઠી ખાતે રાહુલ ગાંધી માટે પ્રચાર પ્રસાર કરી રહેલી પ્રિયંકા ગાંધી અનેક મુદ્દે પોતાનો મત પ્રગટ કર્યો

news related with hanuman jayanti celebration

રાજકોટમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

છેલ્લા છ વર્ષથી બળે બાલાજી બજરંગ મિત્ર મંડળ દ્રારા થતું સફળ આયોજન

kaanchi movie star cast in ahmedabad

કાંચી ધ અનબ્રેકેબલમાં 3ડી સિસ્ટમનો ઉપયોગ : સુભાષ ધાઈ

ફિલ્મના પ્રમોશન માટે સુભાષ ધાઈ સહિત ફિલ્મ સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે

wall campaign to make aware for voting

રાજકોટ : મતદાનની જાગૃતિ ફેલાવા વોલ કેમ્પેઈનનું આયોજન

કલેક્ટર રાજેન્દ્ર કુમારે પત્રકાર પરિષદમાં ચૂંટણી માટે કરાયેલા આયોજનની માહિતી આપી

nri gujarati coming to vote for loksabha election

લોકશાહીના ઉત્સવમાં ભાગીદાર બનશે વિદેશી ગુજરાતીઓ

અનેક ગુજરાતીઓ મતદાનની તારીખના એક અઠવાડીયા પહેલા આવશે

news related with udhna railway station

ઉધના રેલ્વે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મ બનશે

ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોના ઘસારાને પગલે વધુ બે પ્લેટફોર્મ બનાવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

gray fabric rate increases

કારિગરોની અછત્તથી ગ્રે ફેબ્રિક્સનું ઉત્પાદન ખોરવાયું

ઓછા ઉત્પાદનને કારણે ગ્રે ફેબ્રિક્સના ભાવ આસમાને આંબી ગયા

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: