Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» global gujart news

Global gujart news

ggn diary 01 05 14 gujarat voting

ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના

દેશભરમાં ઊંચું મતદાન થઈ રહ્યું છે. આ પણ એક સારી નિશાની છે

anna written letter to rajnathsingh

અન્ના હજારેનો રાજનાથને ભલામણ પત્ર, પ્રતિમાનો ઉલ્લેખ

હરિયાણામાં અન્ના હજારેની પ્રતિમા બનાવા ઈચ્છુક સમર્થકો માટે લખી ચિઠ્ઠી

increased e commerce businees

દેશમાં ઓનલાઈન બજારનો ધમધમતો વેપાર

વર્ષ 2013માં દેશમાં ઓનલાઈન બજાર 88 ટકાની વધીને 16 અરબ ડોલર સુધી પહોંચી ગયું છે.

hearing on nupur talwar application in sc

નુપૂર તલવારની ધરપકડ નહી થાય

આરુષિ હત્યાકાંડમાં આજે નુપૂર તલવારને રાહત મળી છે.સીબીઆઇએ કહ્યુ કે તે હાલ પૂરતી નૂપુર તલવારની ધરપકડ નહી કરે.

girl filed complained agaist her parents due to oppose of love marriage

માવતરના પ્રેમ સામે પ્રેમીનો પ્રેમ જીત્યો

પ્રેમીને પડખે ઉભા રહીને માવતરની સામે ફરિયાદ કરી પોલીસ સુરક્ષાની માંગણી કરનાર પ્રેમિકાનો કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

police man left wife because an extra maritial affair

પી.એસ.આઈ.એ પ્રેમિકા માટે પત્ની-બાળકને છોડ્યા

પી.એસ.આઈ.ને ટ્રેનિંગ દરમિયાન અન્ય મહિલા સાથે આંખો મળી જતાં પોતાની પત્નીને જ છોડવા તૈયાર થઇ ગયો છે.

woman dead because of fire due to gas leakage

ગેસ લીકેજ થતા મહિલાનું દાઝી જતા મોત??

સોમવારે વધુ એક ઘટના ઘટતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, જેમાં એક મહિલાનું દાઝી જતા ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

terror attack from cyanide in london olympics

લંડન ઓલિમ્પિક્સમાં સાઈનાઈડથી આતંકવાદી હુમલો ?

ત્વચા પર લગાડી શકાય એવી ક્રીમ ત્વચાના છિદ્રો ખોલી નાખશે અને ત્યારે સાઈનાઈડ શરીરની અંદર પ્રવેશી પોતાની અસર બતાવશે.

kheda bjp protest against congress

ખેડા ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સામે રજુ કરાયેલા અવિશ્વાસની દરખાસ્તનો ખેડા જિલ્લા ભાજપે વિરોધ કર્યો છે.

crypticblastinjamnagarmadescaredpeopleoftown

ભેદી ધડાકાઓથી ધ્રુજી ઉઠી જામનગર જિલ્લાની ધરા

થોડા સમય પહેલા ભૂકંપનું કેન્દ્ર બનેલા જુનાગઢની નજીક આવેલા જામનગરમાં ભેદી ધડાકાઓથી ધરા ધ્રુજી ઉઠતાં ફડફડાટનો માહોલ.

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: