Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register

US News

indian americans are the third largest asian community in america

અમેરિકામાં ભારતીય-અમેરિકન ત્રીજો સૌથી મોટો એશિયાઈ સમુદાય

12 વર્ષમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા 76 ટકા વધી

case of ukraine us ready to take action against russia

અમેરિકાએ રશિયાને ચિમકી આપી

રશિયા યૂક્રેન પર પ્રભાવ રાખશે, તો અમેરિકાની કાર્યવાહી કરવાની ચિમકી

gabriel garcia marquez dies at 87

પ્રખ્યાત અમેરિકન નવલકથાકાર ગૈબ્રિયલનું નિધન

માર્કેજને તેમની નવલકથા વન હન્ડ્રેડ યર્સ ઑફ સોલિટુડ માટે ઓળખવામાં આવે છે.

india born poet vijay seshadri wins 2014 pulitzer prize

ભારતીય મૂળના વિજય શેષાદ્રીને પુલિત્ઝર એવોર્ડ મળ્યો

કવિતા સંગ્રહ 3 સેકશન્સ માટે કવિતા શ્રેણીમાં એવોર્ડ જીત્યો

woman throws shoe at hillary clinton

હિલેરી ક્લિન્ટન પર જૂતુ ફેંકાયુ

જૂતુ ફેંકનાર મહિલાની અટકાયત કરવામાં આવી

at least 9 dead in california bus crash

કેલિફોર્નિયામાં બસ અકસ્માતમાં નવના મોત

40 લોકો ઘાયલ, મતૃકોમાં મોટાભાગના સ્કૂલ વિદ્યાર્થીઓનો સમાવેશ

america fort hood shooting leaves 4 dead 14 injured shooting on fort hood

અમેરિકા ખાતે ફોર્ડ હૂડમાં ફાયરિંગ, 4નો મોત, 14 ઘાયલ

વર્ષ 2009માં પણ લશ્કરી થાણામાં ફાયરીંગ થયું હતું જેમાં 13 લોકોના મોત અને 32 લોક ઘાયલ થયા હતા

indians denied us l 1 visa more than others report

અન્ય દેશ કરતાં ભારતીયોના L-1 વિઝા નકારવાનું પ્રમાણ વધ્યું

નવા નિયમો મુજબ એલ 1 વિઝા માટે અરજી કરતાં ઉમેદવારો પૈકી 23 ટકાની અરજી નામંજૂર થતી હોવાનો અહેવાલ

us ambassador to india nancy powell resigns

નેન્સી પોવેલનું રાજીનામું નહીં, નિવૃત્તિ લીધી છે : અમેરિકા

અમેરિકન વહીવટીતંત્રના પ્રવક્તાએ નેન્સી પોવેલના રાજીનામાં સંદર્ભે સ્પષ્ટતા કરી

barack obama ukrine visit

બરાક ઓબામાના યૂરોપ પ્રવાસમાં યૂક્રેન મુદ્દો છવાયેલો રહેશે

પ્રવાસ દરમિયાન ઓબામા વેટિકનમાં પોપ ફ્રાન્સિસના આશીર્વાદ મેળવશે

us court asks sonia gandhi to show passport

શીખ રમખાણ કેસઃ સોનિયા પાસે પાસપોર્ટ કોપી માંગતી અમેરિકાની કોર્ટે

ગત વર્ષે સપ્ટેમ્બરમાં સોનિયા અમેરિકામાં હતી કે નહીં તેના પુરાવાના ભાગરૂપે સાત એપ્રિલ સુધીમાં પાસપાર્ટની કોપી જમા કરાવવાનો આદેશ

70 indian passports stolen from san francisco

સાન ફ્રાન્સિસકોમાં 70 ભારતીય પાસપોર્ટની ચોરી

ભારતીય કોન્સ્યુલેટ દ્વારા વિઝા તથા પાસપોર્ટ સંબંધિત કામ કરતી કંપનીને સોંપવામાં આવેલી ફરજ દરમિયાન બનેલો બનાવ

indian origin student kush sharma wins spelling bee after epic 95 rounds

અમેરિકામાં ભારતીય મૂળનો વિદ્યાર્થી સ્પેલિંગ કોમ્પિટિશન જીત્યો

સ્પર્ધા જીતીને સ્કાઈપ્સ નેશનલ સ્પેલિંગ બી કોમ્પિટિશનમાં સ્થાન પાકું કર્યુ

bobby jindal describes barack obama as worst us president

બરાક ઓબામા અમેરિકાના સૌથી ખરાબ રાષ્ટ્રપ્રમુખઃ બોબી જિંદાલ

વર્ષ 2016માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉમેદવારી મજબૂત કરવાનો પ્રયત્ન

widespread corruption in india in all levels of govt says us report

અમેરિકન રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો

ભારતમાં સરકારના દરેક સ્તર પર ફેલાયેલો છે વ્યાપક ભ્રષ્ટાચાર

obama government dinner for manmohan singh was most expensive

પીએમ મનમોહન માટે ઓબામાનો અધધધ ખર્ચો

બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં પીએમ મનમોહનને આપ્યું હતું સૌથી મોંઘુ ડિનર

america clarify on meeting with modi

અમેરિકી રાજદૂતની મોદી સાથેની મુલાકાત સંદર્ભે અમેરિકાની સ્પષ્ટતા

અમેરિકી રાજદૂત નૈન્સી પોવેલ ગુરૂવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

us ambassador to meet modi

અમેરિકાનો યૂ-ટર્ન, મોદીને મળશે અમેરિકાની રાજદૂત

અમદાવાદ ખાતે 13મી ફેબ્રુઆરીના રોજ મળશે નૈન્સી પોવેલ અને નરેન્દ્ર મોદી

us warns of explosives in toothpaste tubes

અમેરિકાએ ટૂથપેસ્ટ બોમ્બ સંદર્ભે ચેતવ્યાં

ઓલિમ્પિક રમતો દરમ્યાન વિમાનોમાં ટૂથપેસ્ટ બોમ્બનો ખતરો

narendra modi free to apply for visa us

વિઝા માટે અરજી કરવા મોદી સ્વતંત્ર: અમેરિકા

અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા મેરી હર્ફનું નિવેદન

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.30 %
નાં. હારી જશે. 19.06 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: