Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home » Authors » Vijay Shah

Vijay Shah

Vijay Shah

(વિજય શાહ 1964થી લેખનપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તેઓ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ દ્વારા વિદેશમાં રહીને પણ માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી અદા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના 4 કાવ્યસંગ્રહો, 4 નવલકથાઓ, 2 નિવૃત્તિ વિષયક નિબંધસંગ્રહો અને 16 જેટલી સહિયારી નવલકથાઓ પ્રગટ થયાં છે.)

Vijay Shah ના મંતવ્યો :

વસવાટ વિદેશે: બેદરકારી ભારે પડી શકે છે!

આ દેશ કાયદો-વીમો અને તબીબી બાબતોમાં બહુ ચોક્કસ છે

વસવાટ વિદેશે: અમેરિકાના કાયદા

અહીં આવી જે પણ કરો તે અમેરિકન કાયદાને ધ્યાનમાં રાખીને કરજો

વસવાટ વિદેશે: ક્રેડિટ કાર્ડની માયાજાળ-2

અમેરિકામાં નાણાકીય લોન મેળવવી સહજ છે પણ તેને જાળવવી અઘરી

વસવાટ વિદેશે: ક્રેડિટ કાર્ડની માયાજાળ

સમજણ વિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દેવાના ડુંગર હેઠળ ધરબી દે છે...

વસવાટ વિદેશે: બિનજરૂરી ખરીદીથી બચો

ગરાજ સેલમાં આકર્ષક ભાવોમાં આખું ગરાજ ગાડીમાં ભરી શકે છે

વસવાટ વિદેશે : અમેરિકન ઈંગ્લિશ-2

અમેરિકન અંગ્રેજી ભાષા શીખવાનું મહત્વ જાણવું અત્યંત આવશ્યક છે...

વસવાટ વિદેશે : અમેરિકન ઈંગ્લિશ શીખી લેજો!

અહીં કોલ્ડડ્રિંકને સોડા કહે છે. કોક, સ્પ્રાઇટ બધાં પીણાં સોડા જ કહેવાય

વસવાટ વિદેશે : લક્ષ્ય નક્કી રાખો!

અમેરિકામાં દસ વર્ષ પછી જ સોશીયલ સીક્યોરિટીનાં લાભો મળે છે

વસવાટ વિદેશે : પરાધીનતા શ્રાપરૂપ છે!

અમેરિકામાં રોડ ઉપર ચાલનારાનો હક વાહનચાલકો કરતાં પહેલો...

વસવાટ વિદેશે: વાણી,વર્તનમાં ચોકસાઈ રાખો

વાણી અને વર્તનમાં વિવેક હશે તો સફળતાનાં શિખરો સર કરી શકશો

વસવાટ વિદેશે: સૌંદર્યથી સાવધાન

ભારત હોય કે અમેરિકા, શરીરસુખ બંનેની સંમતિ વિના ક્યારેય ન લેવાય

વસવાટ વિદેશે: સંપેતરાઓથી સાવધાન!

હીરા, દાગીના અને માદક દ્રવ્યો છેલ્લીઘડીએ જ આપવામાં આવે...

વસવાટ વિદેશે: જાત પ્રત્યે કાળજી રાખો..

અમેરિકામાં મોં ઉપર કોઇ એમ ના કહે કે તને આ આવડતું નથી..

વસવાટ વિદેશે: ગેરકાયદે પ્રવેશની ભૂલ

મોડું થાય તો ભલે પણ અધિકૃત રસ્તે જ જવું હિતાવહ છે...!

વસવાટ વિદેશે: દેશ તેવા વેશ રાખો!

દેશ બદલાય ત્યારે દેશની સાથે ઘણું બધું બદલાતું જ હોય છે...!

વસવાટ વિદેશે: ઊંચ-નીચનાં ભેદ અહીં ન ચાલે

આશિષનાં માબાપને આઉટહાઉસ મળ્યું અને બે અઠવાડીયે દેશની ટીકીટ

વસવાટ વિદેશે: ભારરૂપ હોવાની લાગણી કેટલી યોગ્ય?

સંતાનોનાં કામે આવતા હો તો તેમને તેમની બુદ્ધિ વાપરવા દેજો...

વસવાટ વિદેશે: ડોલરની મમતમાં ‘સ્વ’નો ભોગ?

ઘવાયેલા અભયને મૂકી ભારતથી આભાને પાછું અમેરિકા વળી જવું પડ્યું

વસવાટ વિદેશે: ભારતીય માનસિકતા ન ચાલે!

મનમાંથી પણ ભારતનું બધું છોડીને આવો તો જ અહીં સ્થિરતાથી રહી શકો

વસવાટ વિદેશે: સંપ છે તો સુખ પણ છે!

એકસંપ સંતાનો અને તેમના ઘરવાળાં સમજુ તે પ્રભુનો મહાન ઉપકાર

વસવાટ વિદેશે: વૃદ્ધો માટે સોનાનું પીંજર...

અમેરિકા આવવાનો મોહ વૃદ્ધોમાં પણ જ હોય છે, પણ ચેતતા રહેવું...

વસવાટ વિદેશે: લગ્નમાં છેતરામણીથી બચજો!

કાયદામાં રહીને જીવી શકાય તો જ અમેરિકા વસવાટે આવવું...

વસવાટ વિદેશે: ભારતમાં સાચું, અમેરિકામાં ખોટું?

એક પ્રશ્નાર્થચિહ્નનો ભાર લઇને સ્વરા આજે પણ આગળ ભણે છે...

વસવાટ વિદેશે: રંગભેદ કોઈ પ્રશ્ન નથી...

ચામડીથી માંડી અનેક વિભાજન છતાં સૌ વર્તનમાં એકત્વ ગુમાવતા નથી

વસવાટ વિદેશે: એચ-1 વિઝા, નોકરી, ગૂંચવણો

એચ-1 ઉપર નોકરી મળી ત્યારથી ઝરણા આનંદમાં અને ગૂંચવણોમાં પડી

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: