Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home » Authors » Raju Korti

Raju Korti

Raju Korti

(લેખક મુંબઈ સ્થિત પત્રકાર છે અને ઉત્કટ સંગીતપ્રેમી છે. તેમની કોલમમાં ફિલ્મસંગીતને એક ઉત્તુંગ શિખર પર લઈ જનારી વિવિધ હસ્તીઓ સાથેની મુલાકાતો અને તેમના વિશેની જાણકારીનો સમાવેશ થાય છે.)

Raju Korti ના મંતવ્યો :

ગાયકીમાં ઓલરાઉન્ડર ગાયિકાઃ શમશાદ બેગમ

શમશાદ બેગમ પોતાના દરેક પ્રકારની માનવીય લાગણી દર્શાવવા સક્ષમ હતા

શમશાદ બેગમ - ફિલ્મી સંગીતના સુવર્ણયુગનો ઝળકતો સિતારો

મદન મોહન અને કિશોરકુમાર શમશાદ બેગમના ગીતમાં કોરસ બોય તરીકે હતા

હસ્તાક્ષરસમાન હિટ ફિલ્મી ગીતો

‘સિગ્નેચર’ ગીતો એક સહજ સાર્વજનિક ઓળખનું પરિણામ હોઈ શકે છે

અજરામર ટ્રેડમાર્ક સમાન ફિલ્મી ગીતો

સદાબહાર લોકપ્રિય એવાં અનેક ગીતો વર્ષોથી અચૂક સંભળાય જ છે

શાસ્ત્રીય સંગીતની ધૂરા સંભાળનાર સંગીતકાર એસ. એન. ત્રિપાઠી

પ્રતિભાશાળી સંગીતકારોને વ્યવસાયિક યશ ક્યારેય મળ્યો નથી

હિન્દી ફિલ્મસંગીત અને શેરોશાયરી

હિન્દી ફિલ્મસંગીતના સુવર્ણયુગનો પ્રારંભ અને શેરોશાયરીનો દબદબો

રફીના “શાયરાના અંદાજે” જૂનાં ગીતોને લગાવ્યા ચાર ચાંદ

“ફિરતે જો બડે હી સિંક્દર બને હુએ, બૈઠે હૈ ઉનકે દર પે કબૂતર બને હુએ”

નશીલા ફિલ્મી ગીતોમાં રફીનો શાયરાના અંદાજ

વફા કે દીપ જલાયે હુએ નિગાહોં મૈં, ભટક રહી હો ભલા ક્યોં ઉદાસ રાહોં મૈં

ફિલ્મી ગીતોની "શાયરા"ના મહેફિલ

ઉર્દૂ “શેર”નો પ્રયોગ ખૂબીપૂર્વક ફિલ્મીગીતોમાં કરવામાં આવ્યો હતો...

ગાયકોની ખૂબીઓ સાથે પદ્યમાં ગદ્યનો આસ્વાદ

રફીને માઈક પર કોઈ ટક્કર આપી શકે એમ હતું તો તે આશા ભોંસલે

ફિલ્મી ગાયકોની ખૂબીઃ પદ્યમાં પણ ગદ્યનો આસ્વાદ

“ઊંચા સૂરમાં, રફીનો અવાજ તીર જેવો તીક્ષ્ણ પ્રતીત થાય છે.”

હિન્દી ફિલ્મોનાં ગીતોમાં અર્થવિહીનતાનો જાદુ

કેટલાંક ગીતો એવા હતાં જેમાં શબ્દોનો અર્થ શોધવો એ નિરર્થક પ્રયાસ હોય

અર્થહીન શબ્દો છતાં ગીતો લોકપ્રિય ?

સરળ ગીતરચના અને સાધારણ ગીતરચના વચ્ચે પાતળી ભેદરેખા છે

સિનેમાનાં પાત્રોને ઓળખ આપતાં ગાયકો

રાજેન્દ્ર કુમારની એક શરતને પગલે અનેક પ્રતિભાવો આવ્યા હતાં..

જૂનાં ફિલ્મી ગીતોમાં રેલાયેલો પિયાનોનો જાદુ

અદભુત સંગીતવાદ્યનો મહિમા દ્વિતીય હરોળના સંગીતકારોમાં પણ જોવાયો

જૂનાં ફિલ્મી ગીતોમાં પિયાનોનો જાદુ

કી-બોર્ડનો ઉપયોગ થાય છે એ જોતાં પિયાનોનું યથાર્થદર્શન જરૂરી છે...

મહેન્દ્ર કપૂર મોટા ફિલ્મસ્ટાર્સનો અવાજ પણ બન્યા હતા

વિવિધ અભિનેતાઓ માટે પોતાનો સ્વર બદલવાની રફીસાબની આવડત

મહેન્દ્રકપૂર: રફીની ઝેરોક્ષ? શક્ય જ નથી...

લોકો તો એમ જ માનતા હતા કે માત્ર રફી ઉંડાણભર્યાં ગીતો ગાઇ શકે!

સીએમજેઃ પ્રતિભાવંત, સજ્જન ક્રિકેટ કોમેન્ટેટર

‘‘ધીઝ ઇઝ ક્રિસ્ટોફર માર્ટિન જેકિન્સ ટેકિંગ યુ બેક ટુ સ્ટુડિયોઝ’’

ક્રિકેટ હોય કે કોમેન્ટ્રી, ટોની ગ્રેગ અદ્વિતિય હતા

એક કોમેન્ટેટર તરીકે પણ ગ્રેગ અદ્વિતિય હતા તે હકીકત સ્વીકારવી પડે

હિન્દી ફિલ્મ ગીતોમાં ‘રાત’ની વાત...

‘રાત’ શબ્દમાં જ કેટકેટલી લાગણીઓની અભિવ્યક્તિ થઇ છે...!

ફિલ્મ ગીતોમાં રાતની વાત...

હિન્દી ફિલ્મોમાં રાત હંમેશાં ક્યારેય વિલીન ન થતાં તત્વ સમાન રહી છે

પ્રસન્નતાનો પરમેશ્વર: દેવ આનંદ

દેવ આનંદનાં તમામ ગીતો માટે કિશોરકુમારનો અવાજ જ ઉત્તમ હતો

દેવ આનંદ માટે જીવન એક ગીત હતું

દેવ આનંદ લંડનમાં મૃત્યુ પામ્યા તેને એક વરસ પૂરું થઇ ગયું...

હિન્દી ફિલ્મી ગીતોમાં ચંદ્રનું આધિપત્ય

સૌંદર્યની તુલના ચંદ્ર અને સિતારાઓના ભવ્ય સૌંદર્ય સાથે થતી રહી છે

ફિલ્મોમાં ચાંદ અને ચાંદનીનો પ્રભાવ....

પ્રેમીઓના વિયોગ અને તેમની પ્રેમની હાર-જીતનો પણ ચાંદ સાક્ષી

ઓ.પી.નૈય્યરઃ રૂઢિભંજક સંગીતકાર

વ્યક્તિગત હોય કે વ્યવસાયિક જીવન, ઓ.પી. પોતાની શરતે જીવ્યા હતા

ઈમાનદાર સંગીતના સર્જક ઓ.પી.નૈય્યર

ઓ.પી. તેમના સિદ્ધાંતોમાંથી ક્યારેય ડગ્યા ન હતા

પૂર્વગ્રહોની આંધીમાં અટવાયેલાં સંગીતનાં મૂલ્યો

સંગીત દિગ્દર્શકો પાસે નાસિકાસ્વરે ગાતા મુકેશ માટે કોઈ સ્થાન નહોતું

સંગીતકારોના હઠાગ્રહોની દુનિયામાં ડોકિયું-1

કેટલાક સંગીતકારો પોતપોતાના તરંગો અને દ્વેષમાં રાચતા હતા...

સંગીતની દુનિયાના કેટલાક બેસૂરા પ્રસંગો

સુમધુર સંગીતમાં માનવીય અહંના ટકરાવ છુપાઈ જતા હતા

વણઓળખાયેલા સંગીતકારોનું ચિરસ્મરણીય સંગીત

ફિલ્મોના સુવર્ણયુગમાં અમુક સંગીતકારો પ્રતિભા નહિ, તકના અભાવે પાછળ રહ્યા

રોશન અને ખય્યામની અપ્રગટ પ્રતિભા

વ્યવસાયિક સફળતાથી દૂર છતાં ઉમદા કામ કરી ગયેલા સંગીતકારો...

અન્ના અને હેમંત દાનું તારણહાર સંગીત

થીમ-આધારિત સંગીત પીરસવામાં સફળ રહેલાં સંગીતકારો

ફિલ્મના કથાનકને શણગારતું અજરામર સંગીત

થીમ આધારિત ગીતો કંપોઝ કરવા એ મોટા સંગીતકારોનો જ ઈજારો નહોતો

અવિસ્મરણીય કથાનક, ચિરસ્મરણીય સંગીત

શાસ્ત્રીય સંગીત અને સૂરોથી મઢેલાં ગીતો પણ લોકપ્રિય બની શકે છે...

1969: રફી-કિશોર યુદ્ધ કે અફવાઓની આંધી

રફીસાબ કો પીછે છોડને કા સવાલ હી નહીં પૈદા હોતા: કિશોર

મેરી આવાઝ હી પહેચાન હૈ..!

ઘણીવાર પ્રેરણા અને નકલ વચ્ચેનો ભેદ સમજવો અઘરો બની જાય છે

શમ્મી કપૂર: જોશીલું છતાં સંવેદનાસભર વ્યક્તિત્વ

ખાવું-પીવું એ અમારી કપૂર ભાઈઓની મજબૂરી છે: શમ્મી કપૂર

અભિનય અને નૃત્યનો સંગમ વૈજ્યંતીમાલા

વૈજ્યંતીમાલાએ 'બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી' નો પુરસ્કાર નકાર્યો હતો

છેલબટાઉપણાં અને સાત્વિક શૈલીનું મિલન

રફી, ઉમદા ગાયક અને એક સરળ માનવી: ફિરોઝ ખાન

જ્યારે વરસાદ સર્જે છે સુમધુર સંગીત

વર્ષાઋતુ અને મનુષ્યની લાગણી વચ્ચે હંમેશાંથી એક ભીનો સંબંધ

પ્રસિદ્ધ ગીતોના મૂળમાં રહેલાં પ્રેરણાનાં બીજ

દાયકાઓ સુધી ન વિસરાય તેવાં ગીતોની પ્રેરણા અચંબિત કરી નાખે એવી છે.

દારાસિંહ–પોલાદી શરીરમાં સૂરીલો આત્મા

દારાસિંહે ઍક્શન ફિલ્મોમાં પણ સંગીતની રમઝટ જમાવી

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: