Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home » Authors » Adhir Amdavadi

Adhir Amdavadi

Adhir Amdavadi

અધીર અમદાવાદી ગુજરાતની નવી પેઢીનાં હાસ્ય લેખક છે.

Adhir Amdavadi ના મંતવ્યો :

ટીવી પર ચાલતી સિરીયલ બંધ કરાવવા માટે કંટાળેલા પતિએ સોપારી આપી.

ગૃહકલેશથી કંટાળીને નક્કી કર્યું હતું કે જો સાંજની સીરીયલો બંધ થાય તો સુખેથી જીવી શકે.

વરસાદી માહોલ અને લગ્નો.....

ભોજનમાં સૂપ ઉપર આઈસ્ક્રીમનો સ્કૂપ (ચાંલ્લો વસુલ કરવાનો કે નહિ?)

આ ઉત્તરાયણમાં શીખવા મળેલ ૨૧ સત્યો

‘ગઈ સાલ બહુ કાપ્યા હતાં’ એવું કહેનારની વાત માનવી નહી.

શોલેના ડાયલોગ ઉપર કેટલુંક ચિંતન

ગબ્બર: યે હાથ મુઝે દેદે ઠાકુર...જો ગબ્બર, જો હાથની મસ્તી નહી કરવાની.

અમદાવાદી કટિંગ ચા હવે દવા પીવાની ઢાંકણી જેટલાં નાના કપમાં..

કોઈ અમદાવાદી આખા દુધની ચા પીવે તો એને પેટની તકલીફ ઊભી થાય છે.

ભારત અમેરિકાને મિસાઇલ ટેકનોલોજી નહીં વેચે

શિવકાશી ફટાકડા એસોશિયેશને આ જાહેરાતનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું

મુનિસીટાપલીના પાયાના સિદ્ધાંતો ( વર્કસ મેન્યુઅલમાંથી સાભાર )

શહેરમાં માણસોની વસ્તી વધે તો એટલાં જ પ્રમાણમાં કૂતરા અને રખડતી ગાયોની વ્યવસ્થા કરો

આઇ એમ વર્જિનનાં નિવેદન બાદ સરકારનો નિર્ણય

કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત

મોર્નિંગ વોકર્સનો ટ્રાફિક વધતાં લો ગાર્ડનમાં ટ્રાફિક માર્શલ ઊભા રખાશે

માર્શલ ગાર્ડનમાં ધીમે ચાલનારાની પાછળ ચાલી ડચકારા પણ બોલાવશે

અધીર અમદાવાદી જણાવે છે, કંકોડાના સત્યાવીસ ગુણ....

કંકોડા છાલ ઉતાર્યા વગર મોઢા પર ઘસવાથી ખીલ ફૂટી જાય છે.

“ગટરમાં પડતાં બચવા મીકી માઉસ જેવા મોટા બુટ પહેરો’ મુનસીટાપલીની સલાહ.

વર્ષે બસો માણસો તેમજ કેટલાક તો વાહન સાથે ગટરમાં પડે છે

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: