Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Youth» Gadgets» Xolo q900t announced for rs 11999

ઝોલોએ Q900T સ્માર્ટફોન લોન્ચ કર્યો

એજન્સી | May 05, 2014, 02:53 PM IST
xolo q900t announced for rs 11999

નવી દિલ્હી :
ઝોલો દ્વારા વધુ એક સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો છે. ઝોલોનો Q900T સ્માર્ટફોન કંપનીની વેબસાઈટર પર દેખાવા લાગ્યો છે. તેની કિંમત રૂપિયા 11,999 રાખવામાં આવી છે. કંપનીએ દાવો ક્યો છે કે આ સ્માર્ટફોનના ડિસ્પ્લેમાં 178 ડિગ્રી વ્યુઈંગ એંગલ છે. તેમાં  1280x720 પિક્સલ રિઝોલ્યુશનવાળો 4.7 ઈંચની એચડી ડિસ્પ્લે છે. જેમાં 1.5 ગીગાહર્ટઝ ક્વાડ કોર મીડિયાટેક પ્રોસેસર, 375 મેગાહર્ટઝ પાવરવીઆર જીપીયુ તથા એક જીબી રેમ છે.
 
પાછળની બાજુએ એલઈડી ફ્લેસ તથા બીએસઆઈ સેંસર સાથે 8 મેગાપિક્સલનો કેમેરો છે. જે 1080p ફૂલ એચડી વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફ્રન્ટ કેમેરો 2 મેગાપિક્સલનો છે. ઈન્ટરનલ સ્ટોરેજ 4 જીબીની છે તથા 32 જીબી સુધી માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે.
 
1800mAhની બેટરી ક્ષમતા ધરાવતા ફોનમાં 3જી, વાઈફાઈ, બ્લૂટૂથ, જીપીએસ તથા યૂએસબી  OTG (યૂએસબી ઓન ધ ગો)નો સમાવેશ થાય છે. આ ફોન કાળા રંગમાં ઉલબ્ધ છે. ફોનની સાથે ફ્લિપ કવર તથા એક યુએસબી ઓટીજી મફતમાં મળશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.43 %
નાં. હારી જશે. 18.93 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: