Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Hollywood» Supermodel miranda kerr strips for new advertisement

વિજ્ઞાપન માટે મિરાંડા કેર ન્યૂડ થઈ

એજન્સી | April 15, 2014, 05:32 PM IST
supermodel miranda kerr strips for new advertisement

લંડન :
સુપર મોડલ મિરાંડા કૈરે એક નવી વિજ્ઞાપન માટે સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર થઈને ફોટો શૂટ કરાવ્યું હતું. વિક્ટોરિયાઝ સિક્રેટની પૂર્વ મોડલે હાલમાં જ ઓરલાંડો બ્લૂમથી અલગ થયા બાદ જાહેરાત કરી હતી કે હવે તેણીને રિબોક સ્કાઈસ્કેપની નવી જાહેરખબરમાં ઘાટીલી કાયા સાથે જોઈ શકશો. ડેલી એક્સપ્રેસે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.
 
30 સેંકડની આ ક્લિપમાં એક બાળકની માતાને રિબોકના નવા બુટ પહેરતી અને કસરત કરીને પાછી આવતી દેખાડવામાં આવી છે. જે ઘેર પહોંચીને એક એક કરીને પોતાના સ્પોર્ટ્સ કપડાં ઉતારે છે.
 
એક નવી ટીવી જાહેરાતમાં કેર એક એક કરીને પોતાના તમામા વસ્ત્રો ઉતારી દે છે. આ જાહેરાતના ફોટા મિરાન્ડા કેરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: