Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Youth» Best on Web» Sing whatsapp on android your chats are not so secure

એન્ડ્રોઇડ પર વ્હોટ્સએપ, તમારો ડેટા થઇ શકે હૈક

Agencies | March 13, 2014, 02:06 PM IST
sing whatsapp on android your chats are not so secure

નવી દિલ્હી :

વ્હોટ્સએપ જેવી સોશિયલ મૈસેજિંગ એપ્લિકેશન પર કાંઇ પણ શેયર કરતા પહેલા થોડી સાવધાની રાખવાની જરૂર છે. કેમ કે તમારી વાતચિત અથવા તો ડેટા હૈક થઇ શકે છે.

હોલેન્ડની એક કંપનીનાં જણાવ્યા મુજબ એન્ડ્રોઇડ ફોનમાં એસડી કાર્ડમાં સેવ કરવામાં આવેલા મેસેજે બીજી એપ્લિકેશન દ્વારા વાંચી શકાય છે. કારણ કે એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન્સ દ્વારા શેયરિંગની ફેસિલીટી આપે છે.

વ્હોટ્સએપનું જુનુ વર્ઝન એસડી કાર્ડમાં સ્ટોર ડેટા કરપ્ટિંગ મામલે ખૂબ જ ઇનસિક્યોર હતુ. એક વખત સર્વર પર અપલોડ થયા બાદ આ ડેટાનો કોઇ પણ આસાનીથી વાંચી શકે તેમ હતુ. જોકે વ્હોટ્સએપનાં નવા વર્ઝનથી કેટલોક ડેટા સુરક્ષિત થયો છે. પણ તેને પણ જોઇ શકાય છે.

ડેટા સિક્યોરિટીની આ બાબતો આઇફોન અને વિન્ડોઝ ફોન યૂઝર્સ માટે ચિંતાનો વિષય નથી. કારણ કે આ એપ્લિકેશનમાં સ્ટોરેજ અને બીજા ફોન હાર્ડવેર માટે લિમિટેડ ઑપ્શન છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: