Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Youth» Gadgets» Samsung unveils mobile with adv camera for social media users

સેમસંગે સુંદર કેમેરાવાળો સ્માર્ટફોન K ઝૂમ લોન્ચ કર્યો

એજન્સી | April 29, 2014, 03:13 PM IST
samsung unveils mobile with adv camera for social media users

નવી દિલ્હી :
સેમસંગ ઈલેકટ્રોનિક્સ દ્વારા સુંદર કેમેરાવાળો સેમસંગ ગેલેક્સી  K ઝૂમ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ફેસબુક તથા ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઈટ પર વધુ ફોટા અપલોડ કરતા ગ્રાહકોની મદદ કરવાનો છે.
 
સેમસંગના જણાવ્યા મુજબ  Kનો ઉપયોગ કેમેરા માટે કરવામાં આવ્યો છે. કેમેરાના ભાગને બાદ કરી દેવામાં આવે તો ઘણા અંશે આ ફોન ગેલેક્સી એસ5 જેવો દેખાય છે. આ સ્માર્ટફોનમાં એક ટાઈમર પણ છે, જેનો ઉપયોગ ટાઈમરની સાથે પાછળ લાગેલા કેમેરાનો ઉપયોગ કરીને પોતાનો ફોટો લેવા માટેની છે. 
 
K ઝૂમની વિશેષતા
 
- પાછળની બાજુએ જિનોન ફ્લેશ સાથે 20.7 મેગાપિક્સલનો કેમેરો
- ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS)ની સાથે 10x ઓપ્ટિકલ ઝૂમ
- ઓછા પ્રકાશમાં પણ સુંદર રિઝલ્ટ
- 1080પી ફૂલ એચડી વિડિયો રેકોર્ડિંગ
- 200 ગ્રામ વજન અને 200 મિમી જાડાઈ
- 8 જીબી ઈન્ટર સ્ટોરેજ, એસડી કાર્ડ દ્વારા 64 જીબી કરી શકાય
- 2430 એમએએચ બેટરી 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: