Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Rajnikant is the superstar of india

રજનીકાંત અસલી સુપરસ્ટારઃ પરેશ રાવલ

એજન્સી | October 22, 2013, 05:56 PM IST
rajnikant is the superstar of india

ચેન્નાઇ : બોલીવુડના જાણીતા હાસ્યકલાકર તેમજ ચરિત્ર અભિનેતા પરેશ રાવલે રજનીકાંતને ભારતીય સિનેમાના અસલી સુપરસ્ટાર જણાવ્યાં છે. પોતાના એક નાટકના કાર્યક્રમમાં પહોંચેલા પરેશ રાવલે કહ્યું કે તામિલ સિનેમાએ નવા-નવા પ્રયોગ કરી ભારતીય સિનેમાને નવી ઊંચાઇ પર પહોચાડવામાં મદદ કરી છે. જેના માટે અહીના લોકો તથા તામિલ સિનેમાની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.

ગુજરાતી અભિનેતા પરેશ રાવલે તામિલ લોકોને હિંમતવાન તથા રિસ્ક લેવાની શક્તિવાળા જણાવ્યા હતા. જેના માટે તેમણે શિવાજી ગણેશન તથા કમલ હાસનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મારુ માનવું છે કે ભારતીય સિનેમાના અસલી સુપરસ્ટાર રજનીકાંત છે. રજનીકાંતની ફિલ્મ ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ ખૂબ જ ચાલે છે. જેનું તાજુ ઉદાહરણ તેમની રોબોટ ફિલ્મ છે. રજનીકાંતે તેમના અવનવા પ્રયોગને લીધે ભારતીય સિનેમાને ગ્લબોલ બનાવી દીધું છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.56 %
નાં. હારી જશે. 20.80 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: