Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Politics» Vibrant Gujarat» Rajkot voting

રાજકોટ: ચેતેશ્વર પુજારા, વજુભાઇ વાળાએ મતદાન કર્યુ

જીજીએન ટીમ દ્વારા | April 30, 2014, 11:45 AM IST
rajkot voting

રાજકોટ :

સૌરાષ્ટ્રનો  સિંહ અને મતદાન જાગૃતિ અર્થે પહેલ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી રાજકોટના ચેતેશ્વર પુજારાએ પણ આજે વહેલી સવારે મતદાન કર્યું હતું. પોતાને દુબઈ ખાતે મેચ સીરીઝ ચાલતી હોવા છતાં પોતે મંજુરી લઈને એક દિવસની રજા લઈને રાજકોટ આવ્યા હતા. અને આજે વહેલી સવારે પત્ની પૂજા અને પિતા સાથે મતદાન કરીને લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. તેમજ યુવાનોને પણ બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. ચેતેશ્વર પુજારા સાથે મતદાન કરતી વેળાએ રાજકોટ જીલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પણ સાથે રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ધારાસભ્ય અને અગ્રણી નેતા એવા વજુભાઈ વાળાએ પણ આજે સવારે મતદાન કરીને પોતાની નૈતિક ફરજ નિભાવી હતી. સાજે તેમણે લોકોને મતાધિકારનો પ્રયોગ કરવાની અપિલ કરી હતી.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.43 %
નાં. હારી જશે. 18.93 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: