Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» India» India Politics» Raj thackeray first hindi interview with aaj tak before lok sabha

મોદીને પીએમ બનાવવાની વાત સૌથી પહેલા મેં કરી : રાજ ઠાકરે

Agencies | April 15, 2014, 01:46 PM IST
raj thackeray first hindi interview with aaj tak before lok sabha

મુંબઈ :

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો દાવો છે કે તેમણે સૌથી પહેલા નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની વાત કરી હતી. ઠાકરે કહે છે કે તેઓ ભાજપના પીએમ પદના ઉમેદવારને સપોર્ટ તો કરે છે પરંતુ તેમના નામ પર એમએનએસે કયારેય મત નથી માગ્યા.

એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં રાજ ઠાકરએ કહ્યું કે તેમની પાર્ટી બાહરના લોકોના મુદ્દા પર હાજર રહે છે. લોકસભા ચૂંટણી પહેલા કોઈ સમચાર ચેનલને હિન્દીમાં આપેલા ઈન્ટરવ્યૂહમાં રાજે એવું પણ કહ્યું કે તેમની પાર્ટીનો મુખ્ય મુદ્દો ગૈર મરાઠી છે. જો કે આ વાત દરમ્યાન તેમણે એવું પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં બાહરના રાજ્યોને લોકોનું સ્વાગત છે પરંતુ તેમની પાર્ટી રાજ્યનું વાતાવરણ ખરાબ કરનારાની વિરૂદ્ધ છે.

રોજગારીની શોધમાં મુંબઈ આવનારા ઉત્તર પ્રદેશના લોકો બાબતે ઠાકરેએ કહ્યું કે યૂપીએ દેશને સૌથી વધારે પીએમ આપ્યા પરંતુ તે રાજ્યના લોકો રોજગારીની તપાસમાં બાહરના રાજ્યોમાં જઈ રહ્યા છે. ઠાકરેનો દાવો છે કે 2009ના લોકસભા ચૂંટણીમાં એમએનએસે સારું પ્રદર્શન કર્યું હતું અને આ વખતની ચૂંટણીમાં તેમની પાર્ટીને મોટી જીત મળશે. જો કે રાજ એવું પણ માને છે કે તેમની રાજનીતિ મહારાષ્ટ્ર સુધી જ મર્યાદિત છે.

રાજે કહ્યું કે જેમ ગુજરાતનું સ્વાભિમાન છે, તેમજ મહારાષ્ટ્રનું પણ સ્વાભિમાન છે. બધા જ નેતા પોતાના રાજ્યની વાત કરે છે. મોદીના કોઈ નિવેદનથી મારી ભૂમિકા નહીં બદલાય. મહારાષ્ટ્રના મુદ્દાને તેમની સામે રાખીશ. પીએમ બન્યા પછીથી મોદીથી વિકાસની આશા રાખનાર રાજ કહે છે કે મહારાષ્ટ્રમાં વિકાસ થંભેલો છે. તેમણે કહ્યું કે હું સપોર્ટ કરું છું. અને તેમના પર આશા છે.

રાજ ઠાકરેએ આ બાબતે સ્પષ્ટ ઈન્કાર કર્યો છે કે તેમણે ક્યારેય મોદીના નામ પર મત નથી માગ્યા. તેઓ કહે છે કે એમએનએસે મોદીના નામનો ઉપયોગ નથી કર્યો. અમારી એકલા ચાલોની નીતિ રહી છે. મેં જ્યારે પાર્ટી શરૂ કર્યા પહેલા પણ કોઈને આ બાબતમાં પૂછ્યું નહોતું.

યૂપીથી જોડાયેલા એક જાહેરાતને લઈને ઉઠેલા વિવાદ પર પણ રાજે સ્પષ્ટતા કરી છે. રાજે કહ્યું કે મારા ભાષણને ખોટી રીતે દેખાડવામાં આવ્યું. અમિતાભ કોઈ રાજ્યના એમ્બેસેડર નથી. રાજે ત્યાં સુધી કહી દીધું કે અમિતાભ, લત્તા મંગેશકર અને સચિન તેંડૂલકર દેશના એમ્બેસેડર છે.

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે સંબંધોને નજીક લાવવાનો પ્રયત્ન કરી રહેલા ઠાકરે દાવો કરે છે કે તેઓ મોદીના સૌથી નજીકના છે જ્યારે શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ બાબત પર વાંધો હોવાનું વ્યક્ત કરે છે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો દાવો છે કે તેમણે સૌથી પહેલા નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની વાત કરી હતી. ઠાકરે કહે છે કે તેઓ ભાજપના પીએમ પદના ઉમેદવારને સપોર્ટ તો કરે છે પરંતુ તેમના નામ પર એમએનએસે કયારેય મત નથી માગ્યા.

એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં રાજ ઠાકરએ કહ્યું કે તેમની પાર્ટી બાહરના લોકોના મુદ્દા પર હાજર રહે છે. લોકસભા ચૂંટણી પહેલા કોઈ સમચાર ચેનલને હિન્દીમાં આપેલા ઈન્ટરવ્યૂહમાં રાજે એવું પણ કહ્યું કે તેમની પાર્ટીનો મુખ્ય મુદ્દો ગૈર મરાઠી છે. જો કે આ વાત દરમ્યાન તેમણે એવું પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં બાહરના રાજ્યોને લોકોનું સ્વાગત છે પરંતુ તેમની પાર્ટી રાજ્યનું વાતાવરણ ખરાબ કરનારાની વિરૂદ્ધ છે.

રોજગારીની શોધમાં મુંબઈ આવનારા ઉત્તર પ્રદેશના લોકો બાબતે ઠાકરેએ કહ્યું કે યૂપીએ દેશને સૌથી વધારે પીએમ આપ્યા પરંતુ તે રાજ્યના લોકો રોજગારીની તપાસમાં બાહરના રાજ્યોમાં જઈ રહ્યા છે. ઠાકરેનો દાવો છે કે 2009ના લોકસભા ચૂંટણીમાં એમએનએસે સારું પ્રદર્શન કર્યું હતું અને આ વખતની ચૂંટણીમાં તેમની પાર્ટીને મોટી જીત મળશે. જો કે રાજ એવું પણ માને છે કે તેમની રાજનીતિ મહારાષ્ટ્ર સુધી જ મર્યાદિત છે.

રાજે કહ્યું કે જેમ ગુજરાતનું સ્વાભિમાન છે, તેમજ મહારાષ્ટ્રનું પણ સ્વાભિમાન છે. બધા જ નેતા પોતાના રાજ્યની વાત કરે છે. મોદીના કોઈ નિવેદનથી મારી ભૂમિકા નહીં બદલાય. મહારાષ્ટ્રના મુદ્દાને તેમની સામે રાખીશ. પીએમ બન્યા પછીથી મોદીથી વિકાસની આશા રાખનાર રાજ કહે છે કે મહારાષ્ટ્રમાં વિકાસ થંભેલો છે. તેમણે કહ્યું કે હું સપોર્ટ કરું છું. અને તેમના પર આશા છે.

રાજ ઠાકરેએ આ બાબતે સ્પષ્ટ ઈન્કાર કર્યો છે કે તેમણે ક્યારેય મોદીના નામ પર મત નથી માગ્યા. તેઓ કહે છે કે એમએનએસે મોદીના નામનો ઉપયોગ નથી કર્યો. અમારી એકલા ચાલોની નીતિ રહી છે. મેં જ્યારે પાર્ટી શરૂ કર્યા પહેલા પણ કોઈને આ બાબતમાં પૂછ્યું નહોતું.

યૂપીથી જોડાયેલા એક જાહેરાતને લઈને ઉઠેલા વિવાદ પર પણ રાજે સ્પષ્ટતા કરી છે. રાજે કહ્યું કે મારા ભાષણને ખોટી રીતે દેખાડવામાં આવ્યું. અમિતાભ કોઈ રાજ્યના એમ્બેસેડર નથી. રાજે ત્યાં સુધી કહી દીધું કે અમિતાભ, લત્તા મંગેશકર અને સચિન તેંડૂલકર દેશના એમ્બેસેડર છે.

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે સંબંધોને નજીક લાવવાનો પ્રયત્ન કરી રહેલા ઠાકરે દાવો કરે છે કે તેઓ મોદીના સૌથી નજીકના છે જ્યારે શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ બાબત પર વાંધો હોવાનું વ્યક્ત કરે છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: