Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Politics» Vibrant Gujarat» Rahul gandhi targets modi in gujarat

લોકાયુક્ત આવશે તો ચોકીદાર અંદર જશે: રાહુલ

જીજીએન ટીમ દ્વારા | April 26, 2014, 07:13 PM IST
rahul gandhi targets modi in gujarat

અમદાવાદ :

દાહોદમાં ચૂંટણી સભાને સંબોંધતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. રાહુલ કહ્યુ કે જે દિવસે રાજ્યમાં લોકાયુક્ત આવશે, તે દિવસે ચોકીદાર અંદર જશે.

રાહુલે કહ્યુ કે મોદી કહે છે કે તેમને લોકો હિંદુસ્તાનનાં ચોકીદાર બનાવી છે. પણ ક્યારેક ચોકીદાર પણ ચોરી કરે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં દલીતોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યુ કે રાજ્યમાં સરકારી નોકરીઓમાં એસસી-એસટીનાં 27,000 પદ ખાલી પડ્યા છે.

આ પહેલા રાહુલ ગાંધીએ અમરેલીમાં પણ ચૂંટણી સભા સંબોંધી હતી. જ્યા તેમણે કહ્યુ હતુ કે મોદી ખોટુ બોલીને દેશની જનતાને ભરમાવે છે. અને ગુજરાતમાં ઉદ્યોગપતિને મફતનાં ભાવે જમીન આપવામાં આવે છે, તેઓ આરોપ લગાવ્યો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.95 %
નાં. હારી જશે. 19.40 %
કહીં ન શકાય. 0.65 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: