Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Politics» Vibrant Gujarat» Ok sabha election 2014 hiraba voting

મોદીના માતા હીરાબાએ મતદાન કર્યુ

જીજીએન ટીમ દ્વારા | April 30, 2014, 11:34 AM IST
ok sabha election 2014 hiraba voting

અમદાવાદ :

આજે લોકસભાની ચૂંટણીનો સાતમો તબક્કો જોશભેર શરૂ થઈ ગયો છે. ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે.  ત્યારે આજે સવારે નરેન્દ્ર મોદીના માતા હિરાબા રિક્ષામાં બેસીને મતદાન મથકે પહોચ્યા હતા અને મત આપીને મતદાનની ફરજ અદા કરી હતી.

દિકરાને વડાપ્રધાન બનાવવા નરેન્દ્ર મોદીના માતા હીરાબા મતદાન કરવા રીક્ષામાં પહોચ્યા હતા અને મતદાન કર્યું હતુ.

DP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.95 %
નાં. હારી જશે. 19.40 %
કહીં ન શકાય. 0.65 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: