Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Youth» Hot Wheels» New honda cbr150r in the works

હોન્ડા સીબીઆર 150આરનું અપગ્રેડેડ વર્ઝન લાવશે

એજન્સી | April 26, 2014, 02:55 PM IST
new honda cbr150r in the works

નવી દિલ્હી :
હોન્ડા પોતાની સીબીઆર 150આરને અપગ્રેડ કરી રહી છે. તેમાં ટેક્નિરલ અને કોસ્મેટિક એમ બંને પ્રકારના ફેરફાર કરવામાં આવશે તેમ ઈન્ડોનેશિયાના બ્લોગમાં દર્શાવવામાં આવ્યું છે. જે મુજબ કંપની પ્રોડક્ટને અપગ્રેડ કરવા પર કામ કરી રહી છે. સ્પિલટ હેડલેમ્પ સાથે કંપની તેના ફ્રન્ટ પોર્શન(આગળનો ભાગ)ને સુંદર લુક આપવાની તૈયારીમાં છે. તસવીરને જોતાં એવું લાગે છે કે કંપની તેમાં સીબીઆર 300 આર તથા સીબીઆર 500 આપ જેવી ટ્વિન હેડલેમ્પ ડિઝાઈન એડ કરી રહી છે.
 
બાઈક વલર્સ માટે સારી વાત એ છે કે કંપની તેમાં માત્ર કોસ્મેટિક ચેન્જ નથી કરી રહીં પરંતુ તેમા ટેક્નિકલી ફેરફાર પણ કરી રહી છે. 159.4સીસી લિક્વિટ મોટરને 4 વાલ્વ સાથએ 10,500 આરપીએમ પર 17.0 પીએસ પ્રોડયુસ કરશે અને 85000 આરપીએમ પર 12.6 એમએમનો ટોર્ક પેદા કરશે. 6 સ્પીડ ગિયરબોક્સ દ્વારા પાવર રિયર વીલ સુધી ટ્રાન્સમિટ થાય છે.
 
આ વર્ષના અંત સુધીમાં બાઈક સડકો પર જોવા મળે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો તેમાં મોડું થશે તો 2015ની શરૂઆતમાં જ ઈન્ડોનેશિયાના માર્કેટમાં હોન્ડાના અપગ્રેડ વર્ઝનને લોન્ચ કરી દેવામાં આવશે. જે બાદ તેનું ભારતમાં લોન્ચિંગ કરાશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: