Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Youth» Gadgets» Motorolas priced for all smartphone coming on may 13

મોટોરોલા 13 મેના રોજ સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરશે

એજન્સી | May 01, 2014, 05:55 PM IST
motorolas priced for all smartphone coming on may 13

નવી દિલ્હી :
મોટોરોલા મોટો જીના ભારતમાં થઈ રહેલા વેચાણને કારણે ઉત્સાહિત થઈને એક ખૂબ સસ્તો સ્માર્ટફોન ઉતારવા જઈ રહી છે. મોટોરોલા આ સ્માર્ટફોનને 13 મેના રોજ લોન્ચ કરશે. જે અંગેના આમંત્રણ મોટોરોલા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટોરોલા પોતાનો આગામી સ્માર્ટફઓન લોન્ચ કરશે. મોટોરોલા દ્વારા લંડનની સાથે સાથે ભારતમાં પણ આમંત્રણ કાર્ડ મોકલવામાં આવી રહ્યા છે. તેવી એવી આશા છે કે મોટોરોલા આ ફોનને જ્યાં પણ લોન્ચ કરશે તેમાં ભારતનો પણ સમાવેશ થયો હશે.
 
આમંત્રણ કાર્ડમાં મોટોરોલા દ્વારા લખવામાં આવ્યું છે કે, મેડ ટુ લાસ્ટ, પ્રાઈઝ્ડ ફોર ઓલ. તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નવા મોડલની કિંમત મોટો જી કરતાં પણ ઓછી હશે. હાલમાં મોટો જીનું 8 જીબી અને 16 જીબી વર્ઝન અનુક્રમે રૂપિયા 12,499 અને 13,999માં વેચાઈ રહ્યું છે.
 
મોટોરોલાના નવા ફોનનું નામ મોટો ઈ હોઈ શકે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: