Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Politics» Vibrant Gujarat» Jamnagar congress

જામનગર જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ગાબડું

જીજીએન ટીમ દ્વારા | April 28, 2014, 05:25 PM IST
jamnagar congress

જામનગર :

લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જામનગર લોકસભાની ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે. અને સિક્કાનગર પાલિકાના નવ સભ્યો એકિ સાથે ભાજપમાં જોડાતાં કોગ્રેંસમાં ભુંકપ સર્જાયો છે. જે અંગે કોગ્રેસીઓને મોડી મોડી જાણ થતાં મનાવવા દોડયા હતાં. પરંતુ હાથમાંથી બાજી છટકી ગઈ છે.

લોકસભાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે જામનગર લોકસભાની ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે અને ગત મોડીરાત્રીના જામનગરના સિક્કાનગર પાલિકાના કાંેગ્રેસી કોર્પોેરેટરોને મનાવવા માટે બેઠક મળી હતી. પરંતુ ભાજપને સફળતા મળી ન હતી. બાદમાં  સવારે ફરી બેઠક મળી હતી અને કોંગ્રેસના નવ કોર્પોરેટરોને મનાવી લીધા હતાં. અને નવ કોર્પોરેટરોએ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે. જે અંગેની કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોને મોડી - મોડી જાણ થતાં ઘાંઘા - વાંઘા થયા હતાં. અને કોંગ્રેસી કોર્પોેરેટરોને મનાવવા દોડયા હતાં. પરંતુ હાથમાંથી બાજી છટકી ગઈ હતી.

ભાજપએ મોટી બાજી મારી લીધી છે. આ સમાચાર હાલાર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં રાજકિય વર્તુળમાં ભારે ગરમાવો આવ્યો છે.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.93 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: