Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Development» Health» Heart attack risk for middle aged men who skip breakfast

સ્વાસ્થ્ય માટે સવારનો નાસ્તો જરૂરી

IANS | July 23, 2013, 12:18 PM IST
heart attack risk for middle aged men who skip breakfast

નવી દિલ્હી :

શહેરની ભાગદોડવાળી જિંદગીમાં લોકોનું બિમાર પડવાનું સૌથી મોટું કારણ સવારનો નાસ્તો બરાબર ન કરવો. તબીબોના કહેવા પ્રમાણે જો વ્યક્તિ સવારનો નાસ્તો બરાબર કરે તો તે અનેક બિમારીઓથી બચી શકે છે.

વાસ્તવમાં સવારનો નાસ્તો કાતભરના ઉપવાસને તોડે છે અને શરીરને દિવસભર કાર્ય કરવાની ક્ષમતા અને ઊર્જા પ્રદાન કરે છે. તબીબોના કહેવા પ્રમાણે કામકાજી લોકો માટે એ ખૂબ જરૂરી છે કે ઓફીસ જતાં પહેલા તેઓ નાસ્તો કરે જેથી દિવસભર કામ કરવા માટે તેમને ઉચિત ઊર્જા મળે. સવારનો નાસ્તો ન કરવાથી શરીરમાં ચરબીની માત્રા વધતી જાય છે કેમકે શરીરનો મૌલિક મેટાબોલિક દર તથા ઊર્જા ખૂબ ઓછી થઈ જાય છે. જો સવારે તમે સુસ્તી કે આળસનો અનુભવ કરો છો તો સંભવ છે કે દિવસભર તમારી કેલેર બળવાની માત્રા ઘણી ઓછી હશે.

જે લોકો ખુદને ફિટ રાખવાની કે સ્લીમ-ટ્રીમ દર્શાવવા માટે સવારનો નાસ્તો નથી કરતા વાસ્તવમા તેમની આ આદત તેમના પર વિપરીત અસર કરે છે. તેનાથી સ્થૂળતા વધે છે અને અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે.

JD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: