Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Filmfare awards and winners bhag milkha bhag on first stage

ફિલ્મફેર એવોર્ડ : દીપિકા અને ફરહાનને મળ્યો બેસ્ટ એક્ટ્રેસ-એક્ટર એવોર્ડ

Agencies | January 25, 2014, 11:53 AM IST
filmfare awards and winners bhag milkha bhag on first stage

મુંબઈ :

મુંબઈમાં આયોજિત 59માં ફિલ્મફેર એવોર્ડમાં મિલ્ખા સિંહના જીવન પર બનેલી રાકેશ ઓમપ્રકાશ મેહરાની બહુચર્ચિત ફિલ્મ ભાગ મિલ્ખા ભાગએ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર અને બેસ્ટ ડાયરેક્ટરની શ્રેણીમાં બાજી મારી છે. ભાગ મિલ્ખા ભાગના જિંદા... ગીતને  માટે બેસ્ટ લિરિક્સનો એવોર્ડ પ્રસૂન જોશીને આપવામાં આવ્યો.

શુક્રવારે આયોજિત બોલીવુડના 59મા ફિલ્મફેર એવોર્ડમાં દીપિકા પદુકોણને બેસ્ટ એકટ્રેસના એવોર્ડ આપવામાં આવ્યો. દીપિકાને રામલીલામા કરેલા અભિનયને માટે આ એવોર્ડ મળ્યો. રાંજણા ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર ધનુષને બેસ્ટ ડેબ્યુ એક્ટક પસંદ કરવામાં આવ્યા. જ્યારે આ કેટેગરીમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ વાણી કપૂરને શુદ્ધ દેશી રોમાન્સમાં પોતાના અભિનયને માટે આપવામાં આવ્યો.

એક બીજા એવોર્ડ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ લંચ બોક્સને મળ્યો. પૂર્વ અભિનેત્રી અને કાજોલની માતા તનુજાને ફિલ્મ જગતમાં તેના યોગદાનને માટે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: