Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Emraan hashmi new film raja natwarlal first look revealed earlier the film named shaatir

ઈમરાન હાશ્મીની નવી ફિલ્મનો રિલીઝ થયો ફર્સ્ટ લૂક

Agencies | April 15, 2014, 02:13 PM IST
emraan hashmi new film raja natwarlal first look revealed earlier the film named shaatir

મુંબઈ :

હવે ઈમરાન હાશ્મીની અમિતાભ બચ્ચનને માટે ગાંડપણ માનો કે જેના કારણે તેમણે તેમની ફિલ્મ શાતિરનું નામ બદલીને રાજા નટવરલાલ કરી કાઢ્યું છે. ઈમરાન બિગ બી ફિલ્મ મિસ્ટર નટવરલાલના ફેન છે. પોતાની નવી ફિલ્મમાં તેઓ પણ અમિતાભની જેમ જ ચોરનો રોલ નિભાવી રહ્યા છે. જેના આધારે તેમણે ફિલ્મ નિર્માતાઓને વિનંતી કરીને ફિલ્મનું નામ રાજા નટવરલાલ રાખી લીધું. હવે આ નવા નામની સાથે ફિલ્મનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે.

ઈમરાનના જણાવ્યા મુજબ ફિલ્મમાં તેમનો રોલ મિસ્ટર નટવરલાલમાં અમિતાભ બચ્ચનના રોલથી ખાસ્સો મળતો આવે છે. સાથે જ તેમણે વિશ્વાસ આપ્યો છે કે નવા નામને કારણે આ ફિલ્મના પ્રમોશનમાં પણ ખાસ્સી મદદ મળશે. નિર્દેશક કુનાલ દેશમુખ ફિલ્મને નવું નામ મળવાથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં ઈમરાન મોર્ડન નટવરલાલ બન્યા છે. આથી જ આ નવી ફિલ્મની સ્ટોરીને સપોર્ટ કરે છે અને આથી જ ઓપનિંગ કમાણી પણ સારી મળી શકે છે.

મુંબઈના એક ધૂંતારાની સારી સ્ટોર પર આધારિત રાજા નટવરલાલ 29 ઓગસ્ટે રિલીઝ થશે. યૂટીવી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મમાં એક વાર ફરી એક્ટર – ડાયરેક્ટરની જોડી ઈમરાન અને કુનાલ દેશમુખ છે. હુમૈમા મલિક આ ફિલ્મની સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: