Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Amitabh bachchan film bhootnath returns first weekend box office collection

પહેલા જ વિકેન્ડ પર ભૂતનાથ રિટર્નસે કમાયા 18 કરોડ

Agencies | April 14, 2014, 02:20 PM IST
amitabh bachchan film bhootnath returns first weekend box office collection

મુંબઈ :

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની ફિલ્મ ભૂતનાથ રિટર્નસે પહેલા જ વિકેન્ડ દરમ્યાન 18 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અમિતાભ બચ્ચની ફિલ્મ ભૂતનાથ રિટર્નસ 11 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે આશરે 4.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે ફિલ્મ નિષ્ણાંતોનું કહેવું છે કે આ ફિલ્મ ખૂબ જ સારી છે માઉથ પબ્લિસિટીનું કારણે ભૂતનાથ રિટર્નસે બીજા દિવસે 5.85 કરોડ રૂપિયાની કમાણી કરી.

ભૂતનાથ રિટર્નસે પોતાના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 8.10 કરોડ રૂપિયાના ખૂબ જ સારી કમાણી કરી છે. આ રીતે ભૂતનાથ રિટર્નસે પહેલા જ વિકેન્ડ પર 18.02 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આશા છે કે આવનારા દિવસોમાં પણ ફિલ્મ આ રીતે સારો વ્યવસાય કરશે. ઉલ્લેખનીય છે કે ભૂતનાથ રિટર્નસ વર્ષ 2008માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ભૂતનાથની સીક્વલ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સિવાય બોમન ઈરાનીએ પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે.

PK

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: