Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» India» India Politics» Amit shah calls azamgarh base of terrorists

આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ

Agencies | May 05, 2014, 02:42 PM IST
amit shah calls azamgarh base of terrorists

નવી દિલ્હી :

ભાજપનાં વરિષ્ઠ નેતા અને યૂપીનાં પ્રભારી અમિત શાહે આઝમગઢ લોકસભા બેઠક પરથી પાર્ટીનાં ઉમેદવાર રમાકાંત યાદવના રેલી સંબોંધી. જ્યા અમિત શાહે કહ્યુ કે આઝમગઢ આંતકવાદીઓનું રહેણાંક છે, એટલા માટે કે સમાજવાદી સરકાર આંતકીઓને છોડાવવાની પૈરવી કરી રહી છે.

અમિત  શાહે કહ્યુ કે યૂપીમાં સરકારનો કોઇ ડર નથી, અને ગુજરાત બોંબ બ્લાસ્ટના આરોપી પણ આઝમગઢનાં હતા. ગુજરાતનો ગૃહ મંત્રી હતો ત્યારે તેમને આઝમગઢથી ઝડપ્યા, અને ત્યારબાદ ગુજરાતમાં એક પણ આંતકી ઘટના નથી થઇ.

શાહે સમાજવાદી સરકારનાં સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પર પ્રહાર કરતા કહ્યુ કે તેમનો સમાજવાદ પરિવાર વધારવામાં આવે છે. તેમણે મૈનપુરી સાથે આઝમગઢથી ચૂંટણી લડી રહેલા મુલાયમ સિંહ પર પ્રહાર કરતા કહ્યુ કે તે તેમના બીજા પુત્ર માટે રાજકીય જમીન તૈયાર કરી રહ્યા છે.

આ મામલે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વિરોધ નોંધાવ્યો, અને કહ્યુ કે ચૂંટણી પંચે અમિત શાહ વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઇએ.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: